Surendranagar : વીજ ચોરોની ખેર નહીં ! થાન તાલુકામાં પોલીસ અને PGVCL ની સંયુક્ત રેડ
Surendranagar : થાન તાલુકામાં પોલીસ અને PGVCL (પાવર ગ્રીડ વીજકંપની લિમિટેડ) દ્વારા વીજ ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કોમ્બિંગ અને ચેકિંગની વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી.
Advertisement
Surendranagar : થાન તાલુકામાં પોલીસ અને PGVCL (પાવર ગ્રીડ વીજકંપની લિમિટેડ) દ્વારા વીજ ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કોમ્બિંગ અને ચેકિંગની વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી. ખાસ કરીને જામવાડી અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું.

