Surendranagar પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી
ચુડાના કંથારીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા એક્શન ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ જુગારધામ ચાલતુ હોવા છતા કાર્યવાહી કરવામાં આવી ન હતી સુરેન્દ્રનગર પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને...
11:40 PM Feb 06, 2025 IST
|
SANJAY
- ચુડાના કંથારીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા એક્શન
- ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ
- જુગારધામ ચાલતુ હોવા છતા કાર્યવાહી કરવામાં આવી ન હતી
સુરેન્દ્રનગર પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ચુડા પોલીસ સ્ટેશનના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ચુડાના કંથારીયા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાતા એક્શન લેવામાં આવ્યું છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમાં PI એમ.આર.શેઠ તથા PSI એચ.એચ.જાડેજા સામે સસ્પેન્શનની કાર્યવાહી કરાઈ છે.
Next Article