Surendranagar: સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ પર તંત્રની ત્રાટક
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. ડેપ્યુટી કલેક્ટરે ડુંગરોમાં ચાલતા ગેરકાયદે ખનન પર ત્રાટકીને ડમ્પર અને એક્સક્વેટર સહિત અંદાજે 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Advertisement
- Surendranagar માં ખનન માફિયાઓ પર તંત્રની ત્રાટક
- ડેપ્યુટી કલેક્ટરે ડુંગરોમાં ચાલતું ગેરકાયદે ખનન ઝડપ્યું
- 1.50 કરોડનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત
- ડમ્પર અને એક્સક્વેટર સહિતના વાહનો કરાયા કબજે
- મુખ્ય સૂત્રધાર લાલા જોગરાણાની પોલીસે કરી ધરપકડ
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. ડેપ્યુટી કલેક્ટરે ડુંગરોમાં ચાલતા ગેરકાયદે ખનન પર ત્રાટકીને ડમ્પર અને એક્સક્વેટર સહિત અંદાજે 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર લાલા જોગરાણાની પોલીસે ધરપકડ કરી છે, જેની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. પોલીસને આ ગુનાની કબૂલાત કરતી એક ઓડિયો ક્લિપ પણ મળી આવી છે, જેના પગલે સરકારી તંત્રની આ આકરી કામગીરીથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


