Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsanaના Unjhaમાં જીરું અને વરિયાળીનો શંકાસ્પદ જથ્થો જપ્ત

નકલી ખાદ્ય પદાર્થોની ભરમાર વધી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસે (Mehsana LCB) શંકાસ્પદ જીરું અને વરિયાળીનો મોટો જથ્થો ઝઢપી પાડતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા LCB પોલીસે ઉંઝામાં દાસજ રોડ પરથી ફેકટરી અને ગોડાઉનમાં દરોડો પાડીને 74 લાખનું શંકાસ્પદ...
Advertisement

નકલી ખાદ્ય પદાર્થોની ભરમાર વધી રહી છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસે (Mehsana LCB) શંકાસ્પદ જીરું અને વરિયાળીનો મોટો જથ્થો ઝઢપી પાડતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણા LCB પોલીસે ઉંઝામાં દાસજ રોડ પરથી ફેકટરી અને ગોડાઉનમાં દરોડો પાડીને 74 લાખનું શંકાસ્પદ જીરું અને વરિયાળીનો જથ્થો સીઝ કર્યો હતો

Advertisement
Tags :
Advertisement

.

×