Suvendu Adhikari PA shot dead: West Bengal મા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રકાંત રથ પર 4 રાઉન્ડફાયરિંગ
Suvendu Adhikari's PA shot dead: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતામાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પીએ (PA) ચંદ્રનાથ રથની અંધાધૂંધ ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. પાછલા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે કાર્યરત ચંદ્રનાથ રથ પર હુમલાખોરોએ 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
Advertisement
- પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાના PAની હત્યા
- શુભેન્દુ અધિકારીના PA પર અંધાધૂંધ ફાયરીંગ
- કોલકાતામાં ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા
- હુમલાખોરોનું ચંદ્રનાથ રથ પર 4-5 રાઉન્ડ ફાયરીંગ
- 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા
Suvendu Adhikari's PA shot dead: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતામાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પીએ (PA) ચંદ્રનાથ રથની અંધાધૂંધ ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. પાછલા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે કાર્યરત ચંદ્રનાથ રથ પર હુમલાખોરોએ 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા. આ ઘટનાને અંજામ આપનારા હુમલાખોરો નંબર પ્લેટ વગરની બાઇક (Number Plate-less Bike) પર આવ્યા હતા અને ફરાર થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાના 6 બનાવો સામે આવ્યા છે, ત્યારે આ હત્યા પાછળ ભાજપે (BJP) સત્તાધારી પક્ષ ટીએમસી (TMC) નો હાથ હોવાનો ગંભીર દાવો કર્યો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


