Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Suvendu Adhikari's PA shot dead: West Bengal માં Suvendu Adhikari ના PA પર અંધાધૂંધ ફાયરીંગ

Suvendu Adhikari's PA shot dead: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતામાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પીએ (PA) ચંદ્રનાથ રથની અંધાધૂંધ ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. પાછલા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે કાર્યરત ચંદ્રનાથ રથ પર હુમલાખોરોએ 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા.
Advertisement
  • West Bengal માં ભાજપ નેતાના PAની હત્યા
  • શુભેન્દુ અધિકારીના PA પર અંધાધૂંધ ફાયરીંગ
  • કોલકાતામાં ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા
  • હુમલાખોરોનું ચંદ્રનાથ રથ પર 4-5 રાઉન્ડ ફાયરીંગ
  • 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા

Suvendu Adhikari's PA shot dead: પશ્ચિમ બંગાળના (West Bengal) કોલકાતામાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પીએ (PA) ચંદ્રનાથ રથની અંધાધૂંધ ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. પાછલા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે કાર્યરત ચંદ્રનાથ રથ પર હુમલાખોરોએ 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા. આ ઘટનાને અંજામ આપનારા હુમલાખોરો નંબર પ્લેટ વગરની બાઇક (Number Plate-less Bike) પર આવ્યા હતા અને ફરાર થઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાના 6 બનાવો સામે આવ્યા છે, ત્યારે આ હત્યા પાછળ ભાજપે (BJP) સત્તાધારી પક્ષ ટીએમસી (TMC) નો હાથ હોવાનો ગંભીર દાવો કર્યો છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×