Swabhiman Parv : સ્વાભિમાન યાત્રામાં જોડાશે 108 ઘોડેસવારો
ભિમાન યાત્રામાં 108 ઘોડેસવારો જોડાશે. આ યાત્રાને લઈને આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
Advertisement
સોમનાથમાં સ્વાભિમાન પર્વ અંતર્ગત સ્વાભિમાન યાત્રા યોજાશે. આ સ્વાભિમાન યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જોડાશે. શંખ સર્કલથી સોમનાથ મહાદેવ મંદિર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાભિમાન યાત્રામાં 108 ઘોડેસવારો જોડાશે. આ યાત્રાને લઈને આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું.... જુઓ અહેવાલ....
Advertisement


