Swabhiman Parv 2026 : ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ-2026
Gujarat: રાજકોટથી સોમનાથ જવા ચાર દિવસ માટે ટ્રેન શરૂ કરાઈ PM મોદી 11 તારીખે સોમનાથ ખાતે કરશે પૂજા અર્ચન “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું Gujarat: રાજકોટમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ...
Advertisement
- Gujarat: રાજકોટથી સોમનાથ જવા ચાર દિવસ માટે ટ્રેન શરૂ કરાઈ
- PM મોદી 11 તારીખે સોમનાથ ખાતે કરશે પૂજા અર્ચન
- “સોમનાથ સ્વાભિમાન પર્વ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
Gujarat: રાજકોટમાં સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં સોમનાથ મહાદેવ ખાતે હિન્દુ સંસ્કૃતિનું ઘણું મહત્વ છે. મંદિરના જીર્ણોધ્ધારને 75 વર્ષ થયાં છે. સોમનાથ મંદિર પર જે હુમલો થયો અને 1000 વર્ષ થયાં જેની રક્ષા કાજે ઘણા વિરોએ બલિદાન આપ્યા છે. ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો ટકાવી રાખવાની જહેમત ઉઠાવી હતી. રાજકોટથી સોમનાથ જવા માટે ચાર દિવસ માટે આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજકોટમાંથી આજે પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ 11 તારીખે સોમનાથ ખાતે પહોંચી ભગવાન મહાદેવ સામે શીશ ઝુકાવી તેમના દર્શનો લાભ મેળવશે.
Advertisement


