Swabhiman Parv: "કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે" : Jitubhai Vaghani
સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે.
Advertisement
સોમનાથમાં યોજાઈ રહેલા સ્વાભિમાન પર્વ અંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કરોડો લોકો વર્ષોથી સોમનાથ મહાદેવ દર્શન આવે છે. સ્વાભિમાન પર્વ ઐતિહાસિક ધરોહર સાથે જોડાયેલ છે. સ્વાભિમાન પર્વ એટલે અતૂટ આસ્થાનાં 1000 વર્ષ. તેમણે કહ્યું કે, 3000 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક અખંડ ઓમકાર જાપ કરાયો. નરેન્દ્રભાઈ મોદી આજે એકતા અખંડિતાને લઈને આવ્યા છે... જુઓ અહેવાલ....
Advertisement


