Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજકોટથી કાગવડ સુધી સ્વદેશીનો સૂર! સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ખોડલધામ પદયાત્રાનો પ્રારંભ

Rajkot : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રાજકોટથી ખોડલધામ (કાગવડ) સુધીની એક પદયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં મુખ્યત્વે 'સ્વદેશી અપનાવો'નો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો ઉમદા લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
Advertisement
  • રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રા યાત્રાનું આયોજન
  • સરદાર પટેલની 150મી જયંતિને લઈ યોજાઈ પદયાત્રા
  • ગુરુકુળના બાળકો રાષ્ટ્રધ્વજ સાથે ઉભેલા જોવા મળ્યા
  • રાજકોટથી આજે પ્રસ્થાન કરી 28મીએ કાગવડ પહોંચશે
  • સ્વદેશીના સંદેશ સાથે પદયાત્રા ખોડલધામ પહોંચશે
  • ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા કરવામાં આવ્યું આયોજન
  • યાત્રામાં 'સ્વદેશી અપનાવો' સંદેશો લોકો સુધી પહોંચાડાશે

Tags :
Advertisement

.

×