Swaminarayan Gurukul : સાધુઓના બફાટ સામે સાંસદ Parimal Nathwani ની નારાજગી
સાંસદ દ્વારા સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, દ્વારકાધીશ સહિત સનાતન ધર્મ માટે જે જે નિવેદનો આવી રહ્યા છે તે દુઃખ દાયક છે.
Advertisement
સ્વામીનારાયણ ગુરૂકુળનાં સાધુ દ્વારા ભગવાન દ્વારકાધીશ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પ્ણી અંગે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે, રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાંસદ દ્વારા સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, દ્વારકાધીશ સહિત સનાતન ધર્મ માટે જે જે નિવેદનો આવી રહ્યા છે તે દુઃખ દાયક છે....જુઓ અહેવાલ.....
Advertisement