ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat માં ભારે વરસાદને લઈને તંત્રની તડામાર તૈયારીઓ

રાજ્યમાં (Gujarat)સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડે(Relief Commissioner Alok Pandey)એ જાણકારી આપતા કહ્યું કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતા છે. રાજ્યમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ વરસ્યો છે.વરસાદને કારણે 470 પંચાયતી...
09:19 PM Aug 26, 2024 IST | Hiren Dave
રાજ્યમાં (Gujarat)સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડે(Relief Commissioner Alok Pandey)એ જાણકારી આપતા કહ્યું કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતા છે. રાજ્યમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ વરસ્યો છે.વરસાદને કારણે 470 પંચાયતી...

રાજ્યમાં (Gujarat)સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડે(Relief Commissioner Alok Pandey)એ જાણકારી આપતા કહ્યું કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતા છે. રાજ્યમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ વરસ્યો છે.વરસાદને કારણે 470 પંચાયતી રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ 10 સ્ટેટ હાઈવે પણ બંધ છે

Tags :
administrationAlok PandeyCMCMBhupendraPatelCMOCMOGujaratGandhinagarGujaratGujaratFirstMONSOON 2024RainsRelief Commissioner Alok Pandey
Next Article