મોટો ઉલટફેર: CM સ્ટાલિન ચૂંટણી હાર્યા, હવે તમિલનાડુમાં 'થલાપતિ વિજય યુગ'નો પ્રારંભ!
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. સુપરસ્ટાર થલપતિ વિજયની પાર્ટી TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) ના પ્રચંડ વાવાઝોડામાં દાયકાઓ જૂની DMK સરકારનો પરાજય થયો છે.
Advertisement
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. સુપરસ્ટાર થલપતિ વિજયની પાર્ટી TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) ના પ્રચંડ વાવાઝોડામાં દાયકાઓ જૂની DMK સરકારનો પરાજય થયો છે. TVK 107 બેઠકો જીતીને રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે સત્તાધારી DMK માત્ર 56 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ખુદ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતાની બેઠક હારી જતાં તમિલનાડુમાં 'થલાપતિ વિજય યુગ'નો પ્રારંભ થયો છે.
Advertisement


