ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાનમાંથી ગુજરાતમાં લવાતું વિદેશી દારૂનું ટેન્કર ઝડપાયું, 16 હજારથી બોટલો મળી આવી

ગુરુવારની મોડી રાત્રે વિઝીલેન્સની ટિમ ને મળેલી બાતમી ના આધારે રાજસ્થાન (Rajasthan) થી ગુજરાત (Gujarat) માં પ્રવેશ કરી રહેલું વિદેશી દારૂ ભરેલું ટેન્કર જીજે 12 Z 4714 ને વિઝીલેન્સ ની ટીમે અમીરગઢ ની પોલીસ (Police) ચેક પોસ્ટ પર અટકાવવા માં આવ્યું હતું જેને લઈને બોડર પર ફરજ પરના કર્મચારીઓ માં દોડધામ મચી હતી વિઝીલેન્સ ની ટિમ દ્વારા આ ટેન્કર ની અંદર તપાસ કરતાં વિદેશી દારૂ (Liquor) ની અલગ અલગ બ્રાન્ડ ની કુલ 16520 બોટલ
05:55 PM Feb 02, 2023 IST | Vipul Pandya
ગુરુવારની મોડી રાત્રે વિઝીલેન્સની ટિમ ને મળેલી બાતમી ના આધારે રાજસ્થાન (Rajasthan) થી ગુજરાત (Gujarat) માં પ્રવેશ કરી રહેલું વિદેશી દારૂ ભરેલું ટેન્કર જીજે 12 Z 4714 ને વિઝીલેન્સ ની ટીમે અમીરગઢ ની પોલીસ (Police) ચેક પોસ્ટ પર અટકાવવા માં આવ્યું હતું જેને લઈને બોડર પર ફરજ પરના કર્મચારીઓ માં દોડધામ મચી હતી વિઝીલેન્સ ની ટિમ દ્વારા આ ટેન્કર ની અંદર તપાસ કરતાં વિદેશી દારૂ (Liquor) ની અલગ અલગ બ્રાન્ડ ની કુલ 16520 બોટલ
ગુરુવારની મોડી રાત્રે વિઝીલેન્સની ટિમ ને મળેલી બાતમી ના આધારે રાજસ્થાન (Rajasthan) થી ગુજરાત (Gujarat) માં પ્રવેશ કરી રહેલું વિદેશી દારૂ ભરેલું ટેન્કર જીજે 12 Z 4714 ને વિઝીલેન્સ ની ટીમે અમીરગઢ ની પોલીસ (Police) ચેક પોસ્ટ પર અટકાવવા માં આવ્યું હતું જેને લઈને બોડર પર ફરજ પરના કર્મચારીઓ માં દોડધામ મચી હતી વિઝીલેન્સ ની ટિમ દ્વારા આ ટેન્કર ની અંદર તપાસ કરતાં વિદેશી દારૂ (Liquor) ની અલગ અલગ બ્રાન્ડ ની કુલ 16520 બોટલો મળી આવી હતી.
વિઝીલેન્સ ની ટીમે આ વિદેશી દારૂ ની બોટલો ને કબ્જે લઈ દારૂ ની કુલ રકમ અઠયાવિશ લાખ છત્રીસ હજાર આઠસો તેમજ એક મોબાઈલ કિંમત પંદર હજાર તેમજ રોકડ પિસ્તાલિશ હજાર પાનસો રોકડ મળી ટેન્કર ની કિંમત બાર લાખ સહિત કુલ મુદ્દા માલ ચાલીશ લાખ સત્તાણું હજાર ચાર સો ના મુદ્દા માલ સહિત ચાલક દેવાભાઈ ખીમજીભાઈ લુહાર સુથાર વાસ જિલ્લો જાલોર તેમજ ચાંપારામ ભાખરા રામ નાઈ હનમત પુરા. જીલ્લો જાલોર વાળા ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિઝીલેન્સ ની આ મોટી કાર્યવાહી બાદ આ વિદેશી દારૂ નો આટલો મોટો જથ્થો ક્યાં થી ભરવામાં આવ્યો હતો અને ક્યાં ઠલવવાનો હતો તે દિશા માં તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર મોટા પ્રમાણ માં વિદેશી દારૂ નો જથ્થો પોલીસ ને હાથે ઝડપવામાં આવતો હોવા છતાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સો ને કોઈ પણ પ્રકાર નો ભય ના હોવાથી બિન્દાસ પણે આટલા મોટા પ્રમાણ માં વિદેશી દારૂ ગુજરાત માં ધુસાડવાનું નેટવર્ક યથાવત ને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો - કચ્છમાં G20 સમીટને લઈને ધમધમાટ, ભુજના સ્મૃતિવન રોશનીથી ઝગમગી ઉઠ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmirgadhCrimeNewsGujaratGujaratFirstliquorRajasthan
Next Article