Tarot Pronunciation : કેવો આવશે તમારાં જીવનમાં બદલાવ? જાણો ટેરો કાર્ડથી
સપ્તાહ દરમિયાન તમામ રાશિના જાતકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, રાશિ ભવિષ્ય, કરિયર, વિદ્યાર્થી જીવન, સ્વાસ્થ્ય, લગ્ન સંયોગ સહિત વિવિધ પાસાઓ પર વાત કરવામાં આવશે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ ફરી એકવાર તેના દર્શકો માટે એક ખાસ કાર્યક્રમ લઈને આવ્યું છે. આ કાર્યક્રમનું નામ છે 'ટેરો ભવિષ્ય'... આ વિશેષ રજૂઆતમાં મૂલ્યાંકના આધારે તમામ રાશિઓ પર થનારી અસર અંગે વાત કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન તમામ રાશિના જાતકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, રાશિ ભવિષ્ય, કરિયર, વિદ્યાર્થી જીવન, સ્વાસ્થ્ય, લગ્ન સંયોગ સહિત વિવિધ પાસાઓ પર વાત કરવામાં આવશે.......જુઓ આ વિશેષ અહેવાલ.....

