Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tarot Reading With Heatal Moga: Mrs Heatal Moga પાસેથી જાણો આ સપ્તાહનું ભવિષ્યફળ

Tarot Reading With Heatal Moga: ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર શ્રીમતી હેતલ મોગાએ 1 થી 9 સુધીના તમામ મૂળાંક ધરાવતા વ્યક્તિઓ માટે આગામી સપ્તાહનું ભવિષ્યફળ વિગતે જણાવ્યું છે.
Advertisement

Tarot Reading With Heatal Moga: ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં પ્રખ્યાત ટેરો કાર્ડ રીડર હેતલ મોગાએ 1 થી 9 સુધીના તમામ મૂળાંક ધરાવતા વ્યક્તિઓ માટે આગામી સપ્તાહનું ભવિષ્યફળ વિગતે જણાવ્યું છે. કાર્યક્રમ દરમિયાન હેતલજીએ દરેક મૂળાંકના જાતકોને તેમના સ્વભાવ, કરિયર અને સ્વાસ્થ્યના આધારે માર્ગદર્શન આપ્યું હતું, સાથે જ ગ્રહોની સ્થિતિ અને મુશ્કેલીઓ દૂર કરવા માટેના સરળ ઉપાયો પણ સૂચવ્યા હતા. આ ઉપરાંત, કાર્યક્રમમાં દર્શકોના મૂંઝવતા પ્રશ્નો—જેમ કે બિઝનેસમાં લોસ, પારિવારિક સમસ્યાઓ અને કરિયર રિલેટેડ મૂંઝવણો—સાંભળીને તેમને ટેરો કાર્ડના માધ્યમથી સચોટ માર્ગદર્શન અને ઉકેલ પૂરા પાડવામાં આવ્યા હતા. આ રીતે, આ કાર્યક્રમ જ્ઞાન અને સકારાત્મકતાનો એક સુંદર સમન્વય બની રહ્યો છે.જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×