ટીમ ઈન્ડિયાની શાનદાર જીત! વેસ્ટ ઈન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) સામે રમાયેલી રોમાંચક મેચમાં 5 વિકેટથી શાનદાર વિજય મેળવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ નિર્ણાયક મુકાબલામાં ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેન સંજૂ સેમ્સને (Sanju Samson) શાનદાર પ્રદર્શન કરતા માત્ર 3 રન માટે સદી ચૂકીને 97 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેણે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Advertisement
IND vs WI : ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) સામે રમાયેલી રોમાંચક મેચમાં 5 વિકેટથી શાનદાર વિજય મેળવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ નિર્ણાયક મુકાબલામાં ટીમ ઈન્ડિયા (Team India) ના બેટ્સમેન સંજૂ સેમ્સને (Sanju Samson) શાનદાર પ્રદર્શન કરતા માત્ર 3 રન માટે સદી ચૂકીને 97 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેણે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વેસ્ટ ઈન્ડિઝને કારમી હાર આપીને ભારતે હવે ખિતાબ તરફ વધુ એક મજબૂત ડગલું માંડ્યું છે. આ વિજય બાદ હવે સેમિફાઈનોલના જંગમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થશે, જેના પર હવે સમગ્ર ક્રિકેટ જગતની નજર ટકેલી છે.
Advertisement


