Terrible war in the Middle East : કુવૈતમાં અમેરિકી F-15 વિમાન તોડી પડાયાનો દાવો
Terrible war in the Middle East : મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાકી શિયા મિલિશિયા સમૂહ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. આ જૂથના દાવા અનુસાર, કુવૈતમાં અમેરિકી સેનાના શક્તિશાળી F-15 લડાકૂ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે અને તેના પાયલટને પણ પકડી લેવામાં આવ્યો છે.
Advertisement
Terrible war in the Middle East : મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાકી શિયા મિલિશિયા સમૂહ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. આ જૂથના દાવા અનુસાર, કુવૈતમાં અમેરિકી સેનાના શક્તિશાળી F-15 લડાકૂ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે અને તેના પાયલટને પણ પકડી લેવામાં આવ્યો છે. આટલું જ નહીં, બગદાદ એરપોર્ટ પર સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને પણ મોટો હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુદ્ધની આ ગંભીર સ્થિતિમાં અમેરિકી વિમાન ક્રેશ થવાની અને સેના પર સીધા હુમલાની આ ઘટનાઓએ ખાડી દેશોમાં સળગતી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે આગામી સમયમાં સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા જોવા મળી રહી છે.
Advertisement


