આતંકી તહવ્વુર રાણા 18 દિવસના રિમાન્ડ પર
Tahawwur Rana's remand approved: મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ ગુરુવારેના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Advertisement
Tahawwur Rana's remand approved: મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ ગુરુવારેના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આતંકી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. NIAએ કોર્ટમાં રાણાના 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું કે પૂછપરછ માટે તહવ્વુરના રિમાન્ડ જરૂરી છે.
Advertisement