આતંકવાદી શાંતિ અને પ્રેમની ભાષા નહીં સમજે : CM Yogi Adityanath
તેમણે કહ્યું કે, 'આતંકવાદ કૂતરાની પૂંછડી છે, જે ક્યારેય સીધી નહીં થાય અને તેને હવે કચડી નાખવાનો સમય આવી ગયો છે.
Advertisement
UP ની રાજધાની લખનૌમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના (BrahMos Missile) ઉત્પાદન માટે નવા એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે CM યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, 'આતંકવાદ કૂતરાની પૂંછડી છે, જે ક્યારેય સીધી નહીં થાય અને તેને હવે કચડી નાખવાનો સમય આવી ગયો છે.
Advertisement