Thakor Samaj DJ Ban Controversy: નાત બહાર કરતા Gabbar Thakor ઢીલા પડ્યા, સમાજની માફી માંગવા તૈયાર!
Banaskantha: ઉત્તર ગુજરાતના લોકગાયક અને સામાજિક વિવાદોમાં ઘેરાયેલા ગબ્બર ઠાકોરે (Gabbar Thakor) તાજેતરમાં એક વીડિયો જાહેર કરીને મોટો ઘટસ્ફોટ કર્યો છે. સમાજ દ્વારા 'નાત બહાર' મૂકવાની હિલચાલ બાદ ગબ્બર ઠાકોરના તેવર નરમ પડ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. તેમણે વીડિયોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેઓ સમગ્ર સમાજની માફી માંગવા તૈયાર છે.
Advertisement
- ગબ્બર ઠાકોર (Gabbar Thakor) નો વીડિયો મારફતે મોટો ઘટસ્ફોટ
- ઠાકોર સમાજ (Thakor Samaj) ની માફી માંગવાની પણ બતાવી તૈયારી
- નાત બહાર કરતા ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા
- 5 લોકોએ મારા વિરૂદ્ધ કાવતરૂ ઘડ્યુંઃ ગબ્બર ઠાકોર
- ગબ્બર ઠાકોરે સમાજની કરી વિનંતી
- ગેનીબેન (Geniben Thakor), અલ્પેશભાઇ (Alpesh Thakor) ભેગા થઇ પહેલા નક્કી કરો