Thakor Samaj : સોશિયલ મીડિયામાં વાયરલ સોંગનો વિવાદ વકર્યો
ઠાકોર સમાજ માટે વિવાદિત શબ્દનો સોંગમાં ઉપયોગ કરતા વિવાદ વકર્યો છે. પ્રતિબંધ મુકાયેલા શબ્દનો સોંગમાં ઉપયોગ કરાયો હોવાનો આરોપ થયો છે.
Advertisement
ઠાકોર સમાજ માટે વિવાદિત શબ્દનો સોંગમાં ઉપયોગ કરતા વિવાદ વકર્યો છે. પ્રતિબંધ મુકાયેલા શબ્દનો સોંગમાં ઉપયોગ કરાયો હોવાનો આરોપ થયો છે. સાંસદ ભરતસિંહ ડાભીએ રજૂઆત બાદ વર્ષોથી પ્રતિબંધ મૂકાયો છે. સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજ દ્વારા રોષ ઠાલવાયો છે. અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. પ્રવીણ કોળીએ વીડિયો બનાવી જણાવ્યું કે, સોંગ બનાવનાર વ્યક્તિ ઠાકોર સમાજની માફી માંગે..........જુઓ અહેવાલ.......

