ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અભિનેત્રીએ દીકરાના નામની સાથે મધરહુડ વિશે પોતાના વિચારો શેર કર્યા

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ તાજેતરમાં જ માતા બની છે. હાલમાં જ પોતાના પહેલા બાળકના જન્મને લઈને ચર્ચામાં રહેલી કાજલ આજે ફરી ચર્ચામાં છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલમાં તેનું મધરહુડ ઇન્જોય કરી રહી છે. સાથે જ અભિનેત્રી તેના પુત્રનું નામ જાહેર કર્યું છે. કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના પુત્રàª
07:28 AM Apr 21, 2022 IST | Vipul Pandya
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ તાજેતરમાં જ માતા બની છે. હાલમાં જ પોતાના પહેલા બાળકના જન્મને લઈને ચર્ચામાં રહેલી કાજલ આજે ફરી ચર્ચામાં છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલમાં તેનું મધરહુડ ઇન્જોય કરી રહી છે. સાથે જ અભિનેત્રી તેના પુત્રનું નામ જાહેર કર્યું છે. કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના પુત્રàª
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ તાજેતરમાં જ માતા બની છે. હાલમાં જ પોતાના પહેલા બાળકના જન્મને લઈને ચર્ચામાં રહેલી કાજલ આજે ફરી ચર્ચામાં છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ હાલમાં તેનું મધરહુડ ઇન્જોય કરી રહી છે. સાથે જ અભિનેત્રી તેના પુત્રનું નામ જાહેર કર્યું છે. કાજલ અગ્રવાલની બહેન નિશા અગ્રવાલે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના પુત્રનું નામ જાહેર કર્યું. કાજલ અને ગૌતમે તેમના પુત્રનું નામ નીલ કિચલ્યુ રાખ્યું છે. સાથેજ પુત્રનું નામ ચાહકો સાથે શેર કર્યા પછી, અભિનેત્રીએ તાજેતરમાં તેના ગર્ભાવસ્થાના અનુભવ વિશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી.
સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને, અભિનેત્રીએ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન પર તેના વિચારો પણ શેર કર્યા. તેણીની પોસ્ટમાં લખ્યું કે તે તેના પુત્ર નીલનું વિશ્વમાં સ્વાગત કરવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. બાળકને જન્મ આપવોએ લાંબી, કંટાળાજનક પરંતુ સંતોષકારક પ્રક્રિયા છે. જન્મ પછી જે ક્ષણ મેં પહેલી વાર નીલને મારા હ્રદયને લગાવ્યો, એ ક્ષણ મને શબ્દોમાં વર્ણવવી અઘરી લાગી. અલબત્ત તે બિલકુલ સરળ ન હતું. અભિનેત્રીએ આગળ લખ્યું કે, કેટલી રાત સુધી ઊંઘ ન આવી અને ચિંતા પણ હતી પરંતુ નીલના જન્મ પછી બધુ બરાબર લાગે છે. હવે સવારની શરૂઆત પુત્રને પ્રેમથી ગળે લગાવીને, એકબીજાની આંખોમાં જોઈને, તેને કીસ આપીને થાય છે. હવે અમે બંને એકબીજાને ઓળખીએ છીએ, મોટા થઈએ છીએ, શીખીએ છીએ અને સાથે મળીને આ અદ્ભુત સફરમાં આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ. સત્ય એ છે કે પોસ્ટપાર્ટમ ગ્લેમરસ નથી પરંતુ તે સુંદર ચોક્કસ હોઈ શકે છે.
Tags :
GujaratFirstkajalagrawalkajalbabynamemotherhood
Next Article