Bet Dwarka માં ગેરકાયદેસરનાં દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
બાલાપર વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પરનાં દબાણો તોડી પડાયા છે.
Advertisement
યાત્રાધામ બેટ દ્વારકામાં (Bet Dwarka) આજે ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. બાલાપર (Balapar) વિસ્તારમાં કરોડોની સરકારી જમીન પરનાં દબાણો તોડી પડાયા છે. અત્યાર સુધી 40 જેટલા દબાણો ધ્વસ્ત કરાયા છે. જુઓ અહેવાલ....
Advertisement


