ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સૌથી મોટું, સૌથી ઝડપી રેસ્ક્યુ ઓપરેશન, જાણો મોરબી દુર્ઘટનાનો અત્યાર સુધીનો ઘટનાક્રમ

રવિવારની સાંજે મોરબીના ઐતિહાસિક ઝુલતા બ્રીજની દુર્ઘટના સર્જાઈ હતી. તહેવાર અને રજાના દિવસો હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મહેમાનો સાથે આવ્યા હતા. અચાનક જ સર્જાયેલા આ ઘટનામાં અનેક જીંદગી હોમાઈ ગઈ. બચાવો... બચાવો..... ની ચિચિયારીઓથી મચ્છુ નદીનો તટ ગુંજી ઉઠ્યો હતો. કોઈને કંઈ ખબર નહોતી કે  શું કરવું બસ બને એટલા જીવ બચાવવા સ્થાનિક તરવૈયાઓ કામે લાગી ગયા અન્ય લોકોએ તંત્રને જાણ à
06:52 PM Oct 31, 2022 IST | Vipul Pandya
રવિવારની સાંજે મોરબીના ઐતિહાસિક ઝુલતા બ્રીજની દુર્ઘટના સર્જાઈ હતી. તહેવાર અને રજાના દિવસો હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મહેમાનો સાથે આવ્યા હતા. અચાનક જ સર્જાયેલા આ ઘટનામાં અનેક જીંદગી હોમાઈ ગઈ. બચાવો... બચાવો..... ની ચિચિયારીઓથી મચ્છુ નદીનો તટ ગુંજી ઉઠ્યો હતો. કોઈને કંઈ ખબર નહોતી કે  શું કરવું બસ બને એટલા જીવ બચાવવા સ્થાનિક તરવૈયાઓ કામે લાગી ગયા અન્ય લોકોએ તંત્રને જાણ à
રવિવારની સાંજે મોરબીના ઐતિહાસિક ઝુલતા બ્રીજની દુર્ઘટના સર્જાઈ હતી. તહેવાર અને રજાના દિવસો હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મહેમાનો સાથે આવ્યા હતા. અચાનક જ સર્જાયેલા આ ઘટનામાં અનેક જીંદગી હોમાઈ ગઈ. બચાવો... બચાવો..... ની ચિચિયારીઓથી મચ્છુ નદીનો તટ ગુંજી ઉઠ્યો હતો. કોઈને કંઈ ખબર નહોતી કે  શું કરવું બસ બને એટલા જીવ બચાવવા સ્થાનિક તરવૈયાઓ કામે લાગી ગયા અન્ય લોકોએ તંત્રને જાણ કરતા સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યુ હતું.
દુર્ઘટનાની ગંભીરતાને લઈને સરકારે તુરંત યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બચાવ કામગીરીમાં સેનાના જવાનો અને આજુબાજુના જિલ્લોઓનું તંત્ર પણ કામે લાગ્યું હતું. જેથી બચાવ કામગીરી ઝડપી બની હતી. આખી રાત ચાલેલું રેસ્ક્યૂ ઓપરેશન સૌથી મોટું અને સૌથી ઝડપી હતું.
મોરબી દુર્ઘટનાનો અત્યાર સુધીનો ઘટનાક્રમ, જુઓ આ અહેવાલ...
આ પણ વાંચો - મોરબી પુલ દુર્ઘટનામાં જૈનિશભાઇ સહિત 14 પરિવારજનોનો આબાદ બચાવ
Tags :
ArmyGujaratFirstmorbimorbibridgecollapseMorbiTragedyNDRFRescueOperationSDRF
Next Article