Amreli Letterkand માં સૌથી મોટો ઘટસ્ફોટ! તો હવે આ થવાનું નક્કી
મોડી રાત્રે ધરપકડ અને સરઘસ મામલે DGP પાસે જવાબ માગ્યો છે.
Advertisement
અમરેલીમાં (Amreli) પાટીદાર દીકરીની મધરાતે ધરપકડ અને ત્યાર બાદ જાહેરમાં સરઘસ મામલે માનવાધિકાર આયોગ મેદાને આવ્યું છે. માનવાધિકાર આયોગે રાજ્ય પોલીસવડાને નોટિસ ફટકારી છે. મોડી રાત્રે ધરપકડ અને સરઘસ મામલે DGP પાસે જવાબ માગ્યો છે. આ સાથે 2 સપ્તાહમાં ખુલાસો કરવા રાજ્ય પોલીસ વડાને આદેશ કરાયો છે. જુઓ અહેવાલ....
Advertisement


