ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દરિયાની વચ્ચે ધગધગતી આગથી લોકોની ચિંતા વધી, જુઓ આ video

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેકની હાલત કફોડી થઈ રહી છે. ઇન્ટરનેટ પર આ વીડિયો સામે આવતાની સાથે જ યુઝર્સ વિવિધ બાબતો વિશે વાત કરી રહ્યા છે. કેટલાક લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે તો કેટલાક તેને આપત્તિજનક ગણાવી રહ્યા છે. આ વધુને વધુ વાયરલ થયેલા વિડિયોમાં સમુદ્રની મધ્યમાં સપાટી પર અચાનક આગ ભભૂકી ઉઠતી જોઈ શકાય છે.  જે ખરેખર ભયજ
10:42 AM Sep 11, 2022 IST | Vipul Pandya
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેકની હાલત કફોડી થઈ રહી છે. ઇન્ટરનેટ પર આ વીડિયો સામે આવતાની સાથે જ યુઝર્સ વિવિધ બાબતો વિશે વાત કરી રહ્યા છે. કેટલાક લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે તો કેટલાક તેને આપત્તિજનક ગણાવી રહ્યા છે. આ વધુને વધુ વાયરલ થયેલા વિડિયોમાં સમુદ્રની મધ્યમાં સપાટી પર અચાનક આગ ભભૂકી ઉઠતી જોઈ શકાય છે.  જે ખરેખર ભયજ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હ્રદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેકની હાલત કફોડી થઈ રહી છે. ઇન્ટરનેટ પર આ વીડિયો સામે આવતાની સાથે જ યુઝર્સ વિવિધ બાબતો વિશે વાત કરી રહ્યા છે. કેટલાક લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે તો કેટલાક તેને આપત્તિજનક ગણાવી રહ્યા છે. આ વધુને વધુ વાયરલ થયેલા વિડિયોમાં સમુદ્રની મધ્યમાં સપાટી પર અચાનક આગ ભભૂકી ઉઠતી જોઈ શકાય છે.  જે ખરેખર ભયજનક છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સમુદ્રની વચ્ચે સપાટી પર ભડકતી આગ દુનિયાના લોકોમાં ડર પેદા કરી રહી છે, જાણીને તમે પણ દંગ રહી જશો. વાસ્તવમાં સમુદ્રની સપાટી પર તેજસ્વી નારંગી જ્વાળાઓ દર્શાવતો આ વીડિયો મેક્સિકોના અખાતનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં સમુદ્રની મધ્યમાં સપાટી પર પાણીની અંદરની પાઇપલાઇનમાંથી ગેસ લીક ​​થયા બાદ આગ જોવા મળી રહી છે. 

આ વીડિયો ગત વર્ષનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તેજસ્વી નારંગી જ્વાળાઓ જોવા મળી રહી છે.જે પીગળેલા લાવા જેવી પાણીમાંથી બહાર નીકળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાર બોટ આ આગ ઓલવવા માટે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. 

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના એક ઓફશોર પ્લેટફોર્મ કોમ્પ્લેક્સ સાથે સંબંધિત છે જે ગયા વર્ષે બની હતી, જ્યાં પાણીની અંદરની તેલની પાઇપલાઇન તૂટ્યા બાદ આ ઘટના બની હતી. મેક્સિકોની સરકારી માલિકીની Pemex પેટ્રોલ કંપની Pemex અનુસાર ભારે વરસાદ સાથે વીજળીના તોફાનને કારણે કેટલાક પાઇપલાઇન સાધનોને અસર થઈ હતી.  જેના કારણે આગ લાગી હતી. 

Tags :
ConcernofpeopleFireinthemiddleGujaratFirstIncreasedtheoftheseahasTheburningWatchthisvideo
Next Article