Patan ના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું
Patan: પાટણ જિલ્લાના હારીજમાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજોને ડામવા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. હારીજમાં ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે.
Advertisement
- Patan ના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું
- હારીજના લગ્ન પ્રસંગમાં ઉડ્યા કડક નિયમોના ધજાગરા
- સમાજ બહાર કરાયેલા કલાકારે કર્યો બંધારણનો ભંગ
- અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરની હાજરીમાં રાસ-ગરબા
- લગ્નમાં બંધારણના ભંગથી ઠાકોર સમાજમાં ભારે રોષ
- કાર્યવાહી કરવા બપોરે 2 વાગ્યે મળશે સમાજની બેઠક
- બેઠકમાં લેવાનારા સંભવિત કડક નિર્ણયો પર સૌની મીટ
Patan: પાટણ જિલ્લાના હારીજ (Harij) માં ઠાકોર સમાજ (Thakor Samaj) દ્વારા સામાજિક કુરિવાજોને ડામવા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. હારીજમાં ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


