Botad માં મિલ માલિકના અપહરણનો ઉકેલાયો ભેદ, કોણે અપહરણની આપી હતી ટીપ?
Botad Crime Story: બોટાદમાં મિલ માલિકના અપહરણનો ભેદ ઉકેલાયો છે. પોલીસે અત્યારે 2 આરોપીને ધરપકડ કરી છે, જ્યારે હજી પણ 4 શખ્સોની શોધખોળ ચાલુ છે. ઘટના કંઈક એવી હતી કે આ લોકોએ અપહરણ કરીને મિલ માલિક પાસે રૂપિયા 50 કરોડ...
11:53 PM Jan 10, 2025 IST
|
VIMAL PRAJAPATI
Botad Crime Story: બોટાદમાં મિલ માલિકના અપહરણનો ભેદ ઉકેલાયો છે. પોલીસે અત્યારે 2 આરોપીને ધરપકડ કરી છે, જ્યારે હજી પણ 4 શખ્સોની શોધખોળ ચાલુ છે. ઘટના કંઈક એવી હતી કે આ લોકોએ અપહરણ કરીને મિલ માલિક પાસે રૂપિયા 50 કરોડ માંગ્યા હતા. જુઓ આ ગુજરાત ફર્સ્ટનો ખાસ અહેવાલ The Crime Story
Next Article