Bhavnagar Crime : વાસનાંધ સ્કૂલ વાન ચાલકની ગંદી હરકતનો પર્દાફાશ!
ભાવનગરનાં પાલીતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર શખ્સને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી જેલનાં સળીયા પાછલ ધકેલી દીધો હતો. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાવનગરનાં પાલીતાણા શહેરમાં 13 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ વાહનનામં ડ્રાઈવરે અડપલા કર્યા...
11:32 PM Mar 23, 2025 IST
|
Vishal Khamar
ભાવનગરનાં પાલીતાણામાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર શખ્સને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી જેલનાં સળીયા પાછલ ધકેલી દીધો હતો. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાવનગરનાં પાલીતાણા શહેરમાં 13 વર્ષની વિદ્યાર્થીની પર સ્કૂલ વાહનનામં ડ્રાઈવરે અડપલા કર્યા હતા. 13 વર્ષની વિદ્યાર્થીની સાથે ગંદી હરકત કરી અડપલા કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી હતી. તળેટી ખાતે આવેલ ચ.મો. વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે બનાવ બન્યો હતો. વાલીઓ દ્વારા સ્કૂલમાં જાણ કરવામાં આવી હતી.
Next Article