Kutch ભુજમાં શેરી ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો
ભુજમાં ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો હતો. ભુજ પાલિકાની દબાણ શાખાએ ફેરિયાઓને દૂર કરતા વિવાદ થયો હતો.
Advertisement
ભુજમાં ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો હતો. ભુજ પાલિકાની દબાણ શાખાએ ફેરિયાઓને દૂર કરતા વિવાદ થયો હતો. દરમિયાન, નડતરરૂપ લારીઓ ખસેડવામાં ટ્રાફિક PI મર્યાદા ચૂક્યા હતા. વૃદ્ધા અને મહિલાને ધક્કા મારી જીપમાં બેસાડતાં વિવાદ વધ્યો છે. બસ સ્ટેશન વિસ્તારમાં ધંધો કરતા કાછીયાઓનું દબાણ દૂર કરાયું હતું.... જુઓ અહેવાલ...
Advertisement