ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લગ્નમાં ડિસ્કો કરતા કરતા અચાનક જમીનમાં સમાઈ ગયા જાનૈયાઓ, કેમેરામેને કર્યું એવું કે..

સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર આજે ઘણા એવા વિડીયો  વાયરલ  થતા  હોય છે જે તમારા  હ્ર્દયને સ્પર્શી જતા  હોય છે તો ઘણા  એવા પણ  વિડીયો  હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ત્યારે  આજકાલ  સોશિયલ  મીડિયા  પર લગ્નના  વિડીયો વધુ વાયરલ થઇ  રહ્યાં છે.  ઘણીવાર લગ્નમાં એવી ઘટનાઓ બને છે જેને લોà
10:28 AM Jun 27, 2022 IST | Vipul Pandya
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર આજે ઘણા એવા વિડીયો  વાયરલ  થતા  હોય છે જે તમારા  હ્ર્દયને સ્પર્શી જતા  હોય છે તો ઘણા  એવા પણ  વિડીયો  હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ત્યારે  આજકાલ  સોશિયલ  મીડિયા  પર લગ્નના  વિડીયો વધુ વાયરલ થઇ  રહ્યાં છે.  ઘણીવાર લગ્નમાં એવી ઘટનાઓ બને છે જેને લોà
સોશિયલ મીડિયા પર આજકાલ લાખોમાં વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ આવતો નથી. સોશિયલ મીડિયા પર આજે ઘણા એવા વિડીયો  વાયરલ  થતા  હોય છે જે તમારા  હ્ર્દયને સ્પર્શી જતા  હોય છે તો ઘણા  એવા પણ  વિડીયો  હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. ત્યારે  આજકાલ  સોશિયલ  મીડિયા  પર લગ્નના  વિડીયો વધુ વાયરલ થઇ  રહ્યાં છે. 
 ઘણીવાર લગ્નમાં એવી ઘટનાઓ બને છે જેને લોકો જીવનભર યાદ રાખે છે. ક્યારેક આ ઘટનાઓ એટલી વિચિત્ર અને ડરામણી હોય છે કે લોકોને લગ્ન કરતાં વધુ યાદ રહી જતી હોય છે.
  સામાન્ય  રીતે  બોલિવૂડની ફિલ્મોમાં જ્યાં લગ્નને પરીકથાની જેમ બતાવવામાં આવે છે, જો તમે વાસ્તવિક જીવનમાં થતા કેટલાક લગ્નો જોશો તો લગ્ન પરથી તમારો વિશ્વાસ ઉઠી જશે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં ગ્નમાં જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા  હતા  ત્યારે એવું થયું કે જે જોઈને તમે પણ ચોંકી  જશો.
ડાન્સ ફ્લોર લોકોના વજનને કારણે સંતુલન ગુમાવતા જમીન પર ડૂબી જાય છે. જોકે  કોઈને ઈજા પહોંચી નથી. પરંતુ જમીનમાં ડૂબી ગયા બાદ પણ કેમેરામેન જે રીતે ફૂટેજ લેવાનો પ્રયાસ કરે છે તે જોઈને લોકોનું હાસ્ય રોકી શકતાં  નથી .
એક યુઝરે  વિડીયો  જોઈને  લખ્યું  કે "કેમેરામેન  કયારેય  પણ પોતાની  ફરજ ભૂલતો  નથી". તો બીજા યુઝરે લખ્યું  કે "કેમેરામેન હંમેશાં કેમેરામેન જ રહે છે.આ રીતે આ વિડીયો પર લોકોની જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.  વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'દિલ પે ઝખમ ખાતે હૈ' ગીત સાંભળી શકો છો.
Tags :
GujaratFirstincidentsdancefloorcollapsedweddingincidents
Next Article