Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

World Cup 2023 : મહામુકાબલા પર મહાચર્ચા : 'રન' યુદ્ધ આર યા પાર

ICC World Cup 2023 વર્લ્ડ કપ હવે પૂર્ણાહૂતિ તરફ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલનો જંગ જીતી લીધા બાદ હવે બંને ટીમો વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇલ મેચ યોજાશે....
Advertisement

ICC World Cup 2023 વર્લ્ડ કપ હવે પૂર્ણાહૂતિ તરફ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલનો જંગ જીતી લીધા બાદ હવે બંને ટીમો વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇલ મેચ યોજાશે. આ મેચ માટે બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. કરોડો ક્રિકેટ રસીકોને પણ આ મેચનો ઇંતેજાર છે અને ભારત ત્રીજી વાર વર્લ્ડ કપ જીતે તે માટે દુઆ અને પ્રાર્થના કરી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×