ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત થશે

આજનું પંચાંગ1) તારીખ :-  25  ઓગસ્ટ, 2022  ગુરુવાર 2) તિથિ     :-  શ્રાવણ વદ તેરસ (  10:37 પછી ચૌદશ ) 3) રાશિ     :-  કર્ક (  ડ, હ) 4) નક્ષત્ર   :- પુષ્ય ( 16:16 પછી આશ્લેષા) 5) યોગ      :-   વરિયાન (  01:57 પછી પરિઘ ) 6) કરણ    :-  વણિજ ( 10:37 પછી વિષ્ટિ/ભદ્ર 23:33 પછી શકુનિ ) દિન વિશેષ • સૂર્યોદય :-  સવારે 06:19• સૂર્યાસ્ત   :- સાંજે 19:04• અભિજીત મૂહૂર્ત :-  12: 16  થી 13:07 સુધી • રાહુકાળ  :-  14:17  થી 15:53  સુધી • આજે શિવરાત્રિ છે શિવજીની વિશેષ પૂજા કરવી• આજે અઘોરà
01:58 AM Aug 25, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ1) તારીખ :-  25  ઓગસ્ટ, 2022  ગુરુવાર 2) તિથિ     :-  શ્રાવણ વદ તેરસ (  10:37 પછી ચૌદશ ) 3) રાશિ     :-  કર્ક (  ડ, હ) 4) નક્ષત્ર   :- પુષ્ય ( 16:16 પછી આશ્લેષા) 5) યોગ      :-   વરિયાન (  01:57 પછી પરિઘ ) 6) કરણ    :-  વણિજ ( 10:37 પછી વિષ્ટિ/ભદ્ર 23:33 પછી શકુનિ ) દિન વિશેષ • સૂર્યોદય :-  સવારે 06:19• સૂર્યાસ્ત   :- સાંજે 19:04• અભિજીત મૂહૂર્ત :-  12: 16  થી 13:07 સુધી • રાહુકાળ  :-  14:17  થી 15:53  સુધી • આજે શિવરાત્રિ છે શિવજીની વિશેષ પૂજા કરવી• આજે અઘોરà
આજનું પંચાંગ
1) તારીખ :-  25  ઓગસ્ટ, 2022  ગુરુવાર 
2) તિથિ     :-  શ્રાવણ વદ તેરસ (  10:37 પછી ચૌદશ ) 
3) રાશિ     :-  કર્ક (  ડ, હ) 
4) નક્ષત્ર   :- પુષ્ય ( 16:16 પછી આશ્લેષા) 
5) યોગ      :-   વરિયાન (  01:57 પછી પરિઘ ) 
6) કરણ    :-  વણિજ ( 10:37 પછી વિષ્ટિ/ભદ્ર 23:33 પછી શકુનિ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :-  સવારે 06:19
સૂર્યાસ્ત   :- સાંજે 19:04
અભિજીત મૂહૂર્ત :-  12: 16  થી 13:07 સુધી 
રાહુકાળ  :-  14:17  થી 15:53  સુધી 
આજે શિવરાત્રિ છે શિવજીની વિશેષ પૂજા કરવી
આજે અઘોરા ચતુર્દશી છે
આજે ગુરૂ પુષ્યામૃતનો શુભ દિવસ છે
* મેષ (અ,લ,ઈ) 
સામાન્ય રીતે તણાવમાં ઘટાડો થશે
હળવાશની સુખદ અનુભૂતિ થશે
પરિવારમાં સુખ મળશે
થોડી મહેનતપછી આર્થિક સ્થિતિ  સારી રહેશે
* વૃષભ (બ,વ,ઉ) 
વાહન ચલાવતી વખતે સાવચેત રહો
સાસરિયાની ચિંતા રહેશે
આધ્યાત્મિક વૃત્તિ વધશે 
આજ કેટલીક યાદગાર ક્ષણો બનશે
* મિથુન (ક,છ,ઘ) 
આજના દિવસે બાળકો મનોરંજન ક્ષેત્રમાં દિવસ પસાર કરે
કોઈ પણ સોદો  ફાયદો કરાવશે
જીવનસાથી પ્રત્યે આકર્ષણ જોવા મળશે
પરિવારમા ખુશીનુ વાતાવરણ બને
* કર્ક (ડ,હ)
નજીકની વ્યક્તિ સાથે બિનજરૂરી વિવાદ થઈ શકે છે
તમારા અનુભવના આધારે તમને ઘણી સફળતા મળશે
નાણાકીય બાબતોમાં ખર્ચની સ્થિતી વધુ હોઈ શકે છે
રોકાણમાં ધ્યાન રાખવું પડશે
* સિંહ (મ, ટ)
વ્યવસાયિક ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે
યાત્રા દ્વારા વિશેષ યાદ તાજી થાય
સ્વાસ્થયને લઈને મન પરેશાન રહેશે
પરિવારમાં કોઈ સમસ્યાના કારણે અશાંતિ વધી જાય
* કન્યા (પ,ઠ,ણ) 
અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે
વેપારમાં નાના સહકમીઓ કામમાં આવશે
સંબધીઓ સાથે સંબધ મજબૂત થશે
રમત ગમતમાં સાવધાની રાખો
* તુલા (ર,ત) 
બિનજરૂરી દલીલો પ્રતિષ્ઠાને અસર કરશે
કરિયારમાં નવા પડકાર આવશે
નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે
પ્રેમ સંબંધમા સુખ સમૃદ્ધિના  સંયોગ બનશે
* વૃશ્ચિક (ન,ય) 
પરિવારમા પરસ્પર પ્રેમ વધશે અને શાંતિ રહેશે
વ્યવસાયિક યાત્રાના સારા સંયોગ બને છે
યાત્રામાં મુશ્કેલી આવી શકે તેમ છે
પરેશાની માંથી મુક્તિ મળે
* ધન (ભ,ધ,ફ,ઢ)
વેપારનો વિસ્તાર વધતો જાય
વિદેશ જવાના યોગ બને છે
આજે ધાર્મિકસ્થળોની મુલાકાત થાય
તમારી પરેશાની દૂર થશે
* મકર (ખ,જ) 
વડીલનો સહયોગ લાભદાયક રહેશે
જૂના રોકાણમાં નફો ગુમાવવાથી અસ્વસ્થતા રહેશે
ઓફિસના કામથી શહેરની બહાર જવાનું થાય
કરિયરમાં પરિવર્તનની ઈરછા પ્રબળ બને
*  કુંભ ( ગ,સ,શ,ષ )
નવા  કાર્યની  શરૂઆત થાય
વધુ  મહેનતથી  ફાયદો થશે
વિદ્યાર્થી  મિત્રોને  સારુ  પરિણામ મળે
મિત્રોસાથે  મુલાકાત થાય
*  મીન ( દ,ચ,ઝ,થ )
આર્થિક  સ્થિતિ મજબૂત બને
માતા-પિતાના આરોગ્ય નુ ધ્યાન રાખવું પડે
આજે  ચિંતાનો વિષય બને
જીવનમાં ઉતાર- ચડાવ જોવા મળે

આજનો મહામંત્ર :- ૐ અઘોર્ચતુરદશ્યૈ નામો નમઃ ।। આ મંત્ર જાપથી અશુભ બંધનો માંથી બહાર નિકળી શકાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શ્રાવણ માસ દરમિયાન અઘોર ચતુર્દશીનું વ્રત ફળ મેળવવા શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે શિવજીને સુખડના ચંદનથી જલ દ્વારા અભિષેક કરવું 
આજે અઘોર ચતુર્દશીના શુભ દિવસે શિવજીને કાળા અડદ અર્પણ કરવા અને સરસવના તેલથી અભિષેક  આમ કરવાથી પરિવારમાં ભય ક્લેશ દૂર થાય અને અભય 



Tags :
BhaviDrashanGujaratFirstRashiRashiBhavisya
Next Article