મોરબી પુલ દુર્ઘટનામાં પીડિતોએ વ્યક્ત કરી આપવીતી, તંત્રએ જાહેર કરી મૃતકોની પહેલી યાદી
મોરબીમાં ઝુલતો બ્રિજ ધરાશાયી થવાના મામલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.. આ ઘટનામાં બચી ગયેલા લોકોનું માનીએ તો પુલ તૂટ્યો ત્યારે સ્થિતિ ખુબજ વિકટ થઇ હતી.. શું કહ્યું મોતને નજરે જોનારાઓએ ?ગુજરાત ફર્સ્ટે આ ઘટનામાં બચી ગયેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી. દુર્ઘટનાના પીડિત સિદીકભાઈ સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે સાંજે 6 વાગે આવી ટીકીટ લઈ અડધે સુધી પહોંચ્યા ત્યાં પà
Advertisement
મોરબીમાં ઝુલતો બ્રિજ ધરાશાયી થવાના મામલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.. આ ઘટનામાં બચી ગયેલા લોકોનું માનીએ તો પુલ તૂટ્યો ત્યારે સ્થિતિ ખુબજ વિકટ થઇ હતી..
શું કહ્યું મોતને નજરે જોનારાઓએ ?
ગુજરાત ફર્સ્ટે આ ઘટનામાં બચી ગયેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી. દુર્ઘટનાના પીડિત સિદીકભાઈ સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે સાંજે 6 વાગે આવી ટીકીટ લઈ અડધે સુધી પહોંચ્યા ત્યાં પુલ તુટ્યો.તરતા નહોતું આવડું તેથી જેમ-તેમ કરી તુટેલા પુલને પકડી અડધો કલાક લટકી રહ્યાં.અમે ગયા ત્યારે પુલ ડગમગી રહ્યો હતો. પુલ પર આશરે 300 થી 500 લોકો હતા.નાના બાળકો તણાઈ તણાઈને જતાં હતા. મહિલાઓ અને બાળકો વધારે હતા. બધા ચીસા-ચીસ કરી રહ્યા હતા.
અન્ય એક પીડિતે જણાવ્યું કે સ્થિતિ ભયજનક હતી..એક સાઈડનું ડિવાઈડર તુટી જ ગયું..જે બચી ગયા એ બચી ગયા. અમે જાળી પકડી એટલે બચી ગયા.હું મારો ભાઈ અને મિત્ર હતા તરત જ બચાવ કામગીરી શરૂ થઈ ગઈ હતી.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના : 47 મૃતકોના નામની યાદી જાહેર
1.સુજલ હરેશભાઈ ચાવડા
2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર
3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા
4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)
5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા
6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા
7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર
8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર
9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ
10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા
11.હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ
12.મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ
13.અનિસાબેન આરીફશા સાહમદાર
14.આફ્રીદશા આરીફશા સાહમદાર
15.ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા
16.મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી
18.રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી
19.શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક
20.ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર
22.સુહાન ઓસમાણભાઈ વીસીપરા
23.આવેશ ઓસમાણભાઈ વીસીપરા
24.માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી
25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી
26.ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી
27.યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી
28.માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી, મોરબી
29.સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી
30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી-૧
31.જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી
32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી
33.જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી
34.ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
35.ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી
36.હુસેન દાઉદભાઈ- રાપર
37.એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી
38.ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા
39.સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ
40.પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ
41.ફળદુ મિરલબેન હાર્દિકભાઈ
42.પરમાર સંગીતાબેન ભુપતભાઈ
43.ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ
44.મનસુખભાઈ છત્રોલા
45.નૈતિક મહેશભાઈ સોઢીયા
46.ભૂમિકાબેન રાયધનભાઈ
47.કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ


