Vadodara Bridge Collapse : Gujarat First ના અહેવાલની ધારદાર અસર, CM એ કાર્યવાહીનો કોરડો વિંઝ્યો!
ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ફરી એક વખત પ્રજાનો પ્રચંડ અવાજ સાબિત થયું છે.
08:08 PM Jul 10, 2025 IST
|
Vipul Sen
ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું. ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ફરી એક વખત પ્રજાનો પ્રચંડ અવાજ સાબિત થયું છે. દુર્ઘટના મામલે પ્રજાનો અવાજ બનતા મુખ્યમંત્રીએ બેજવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ પગલાં ભર્યા છે. એક ઝાટકે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે....જુઓ અહેવાલ...
Next Article