ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝમાં ભારતીય વાયુ સેનાએ ભાગ લીધો
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા PitchBlack2022 બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝમાં ભારતીય વાયુ સેનાએ ભાગ લીધો હતો અને સફળ પ્રદર્શન કર્યું હતું. એક ટ્વિટમાં ડીફેન્સના સુત્રોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ડાર્વીનમાં બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. આ એક્સરસાઇઝમાં 17 એરફોર્સ અને 2500થી વધુ લશ્કરી કર્મચારીઓએ ભાગ લીધો હતો.
Advertisement
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા PitchBlack2022 બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝમાં ભારતીય વાયુ સેનાએ ભાગ લીધો હતો અને સફળ પ્રદર્શન કર્યું હતું.
એક ટ્વિટમાં ડીફેન્સના સુત્રોએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં ડાર્વીનમાં બહુરાષ્ટ્રીય એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાએ પણ ભાગ લીધો હતો. આ એક્સરસાઇઝમાં 17 એરફોર્સ અને 2500થી વધુ લશ્કરી કર્મચારીઓએ ભાગ લીધો હતો.
Advertisement


