Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor ની ઈનસાઈડ સ્ટોરી Bharat એ Pakistan માં ઘૂસીને કર્યો 'સફાયો'!

આજે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન-POK માં 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા છે.
Advertisement

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકીઓએ 26 નિર્દોષ પર્યટકોને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે આજે ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાન-POK માં 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કર્યા છે, જેમાં 50 જેટલા આતંકીઓનો સફાયો થયો હોવાની માહિતી છે. સેનાની આ કાર્યવાહીને 'Operation Sindoor' નામ આપવામાં આવ્યું છે. આ અહેવાલમાં જાણો Operation Sindoor ની ઇનસાઇડ સ્ટોરી!

Advertisement
Tags :
Advertisement

.

×