Ahmedabad: ATS-DRIની કાર્યવાહીથી પર્દાફાશ, 86 કરોડનું સોનું જપ્ત!
પાલડીમાં ATS અને DRIની તપાસ પૂર્ણ સતત 22 કલાક સુધી ચાલ્યુ સર્ચ ઓપરેશન સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં સોનું અને રોકડ મળી અમદાવાદના પાલડીમાં ATS અને DRIની તપાસ પૂર્ણ થઇ છે. જેમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ છે....
11:56 AM Mar 18, 2025 IST
|
SANJAY
- પાલડીમાં ATS અને DRIની તપાસ પૂર્ણ
- સતત 22 કલાક સુધી ચાલ્યુ સર્ચ ઓપરેશન
- સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં સોનું અને રોકડ મળી
અમદાવાદના પાલડીમાં ATS અને DRIની તપાસ પૂર્ણ થઇ છે. જેમાં સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ છે. તેમાં પાલડીના એક ફ્લેટમાં ATS અને DRIએ સર્ચ ઓપરેશન કર્યું છે. જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં સોનું અને રોકડ મળી આવી છે. ત્યારે સર્ચ દરમિયાન કુલ 107.663 કિલો સોનું મળી આવ્યું છે. તથા 87.900 કિલો સોનાના બિસ્કિટ, 19.663 કિલો જ્વેલરી મળી આવી છે.
Next Article