મહેસાણાના પરિવારને લિબિયામાં બંધક બનાવવાનો મુદ્દો
હાલમાં આ સમગ્ર પરિવારને લિબિયામાં બંધક બનાવી મુક્તિ માટે રુ. 2 કરોડ ખંડણીની માંગણી કરવામાં આવી છે.
07:04 PM Dec 13, 2025 IST
|
Vipul Sen
મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામ (Badalpura village) ના એક પરિવારને એજન્ટોએ છેતરીને પોર્ટુગલને બદલે જોખમી દેશ લિબિયા (Libya) મોકલી દેતાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં આ સમગ્ર પરિવારને લિબિયામાં બંધક બનાવી મુક્તિ માટે રુ. 2 કરોડ ખંડણીની માંગણી કરવામાં આવી છે. ત્યારે હવે પીડિત પતિ-પત્નીનો વીડિયો કોલનો વીડિયો સામે આવ્યો છે. બંધક બનાવનાર શખ્સ ધમકીઓ આપતો વીડિયો સામે આવ્યો છે. બંધક બનાવનાર વારંવાર ધમકી આપી રહ્યો છે અને પરિવારનો સંપર્ક કરીને ખંડણી માટે ધમકાવતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે.... જુઓ અહેવાલ....
Next Article