Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana થી યુવકનું અપહરણ થતા શહેરમાં મચી ચકચાર

Mehsana Youth Kidnapping News : ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાંથી એક યુવકનું અપહરણ થયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. યુવક ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો.
Advertisement
  • Mehsana થી યુવકનું અપહરણ થતા શહેરમાં મચી ચકચાર
  • યુવક અમદાવાદ જવાનું કહી ઘરેથી બહાર નીકળ્યો હતો
  • બહાર ગયા બાદ યુવકનો મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો
  • યુવતીને વોટ્સએપ પર વીડિયો મળતા થયો ખુલાસો
  • વીડિયો જોતા મંગેતરનું અપહરણ થયું હોવાની થઈ જાણ
  • સુપ્રિમ પટેલ અને સુનિલ ચૌધરી સામે નોંધાઈ ફરિયાદ

Mehsana Youth Kidnapping News: ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાંથી એક યુવકનું અપહરણ થયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. યુવક ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન યુવકની મંગેતરને વોટ્સએપ પર એક વિડીયો મળતા સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ થયો છે.યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોઈ અંગત કારણોસર તેના મંગેતરને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદે આ અપહરણ કરવામાં આવ્યું છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×