Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana Controversy: "મારો વાંધો ફક્ત જયરાજ આહિર સામે છે સમગ્ર સમાજ સામે નહીં" - નવનીત બાલધિયા

Bagdana Controversy: નવનીત બાલધિયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો છે આહીર સમાજ પર ટીપ્પણી ન કરવા અપીલ કરી કોઈ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવાની અપીલ Bagdana Controversy: બગદાણાની બબાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવનીત બાલધિયાએ...
Advertisement
  • Bagdana Controversy: નવનીત બાલધિયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો છે
  • આહીર સમાજ પર ટીપ્પણી ન કરવા અપીલ કરી
  • કોઈ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવાની અપીલ

Bagdana Controversy: બગદાણાની બબાલમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં નવનીત બાલધિયાએ વીડિયો બનાવી વાયરલ કર્યો છે. તેમાં આહીર સમાજ પર ટીપ્પણી ન કરવા અપીલ કરી છે. નવનીત બાલધિયાએ વીડિયોમાં જણાવ્યું છે કે મારે કોઈ સમાજ સાથે વાંધો નથી. મારે ફક્ત જયરાજ આહીર સામે જ વાંધો છે. કોઈ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવવાની અપીલ છે.

Advertisement
Tags :
Advertisement

.

×