ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ રાશિના જાતકોને આજે ધનહાનિ થવાની છે સંભાવના

આજનું પંચાંગતારીખ   :- 09 સપ્ટેમ્બર 2022, શુક્રવાર      તિથિ :-  ભાદરવો સુદ ચૌદસ ( 18:07 પછી પૂનમ )     રાશિ :-  કુંભ ( ગ,સ,શ,ષ )   નક્ષત્ર :-  ધનિષ્ઠા ( 11:35 પછી શતભિષા )     યોગ :-  સુકર્મા ( 18:12 પછી ધૃતિ )    કરણ  :-  ગર ( 07:33 પછી વણિજ 18:07 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:24 સૂર્યાસ્ત :-  સાંજે  18:49 અભિજીત મૂહૂર્ત  :- 12:12 થી 13:02 સુધી રાહુકાળ :- 11:04 થી 12:37 સુધી આજે અનંત ચતુર્દશી છે આજે વ્રતની પૂનમ છે પૂનમનું વ્રત ફળ મેળવવા ઉપવાસ કરàª
02:12 AM Sep 09, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગતારીખ   :- 09 સપ્ટેમ્બર 2022, શુક્રવાર      તિથિ :-  ભાદરવો સુદ ચૌદસ ( 18:07 પછી પૂનમ )     રાશિ :-  કુંભ ( ગ,સ,શ,ષ )   નક્ષત્ર :-  ધનિષ્ઠા ( 11:35 પછી શતભિષા )     યોગ :-  સુકર્મા ( 18:12 પછી ધૃતિ )    કરણ  :-  ગર ( 07:33 પછી વણિજ 18:07 પછી બવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:24 સૂર્યાસ્ત :-  સાંજે  18:49 અભિજીત મૂહૂર્ત  :- 12:12 થી 13:02 સુધી રાહુકાળ :- 11:04 થી 12:37 સુધી આજે અનંત ચતુર્દશી છે આજે વ્રતની પૂનમ છે પૂનમનું વ્રત ફળ મેળવવા ઉપવાસ કરàª
આજનું પંચાંગ
તારીખ   :- 09 સપ્ટેમ્બર 2022, શુક્રવાર  
    તિથિ :-  ભાદરવો સુદ ચૌદસ ( 18:07 પછી પૂનમ ) 
    રાશિ :-  કુંભ ( ગ,સ,શ,ષ ) 
  નક્ષત્ર :-  ધનિષ્ઠા ( 11:35 પછી શતભિષા ) 
    યોગ :-  સુકર્મા ( 18:12 પછી ધૃતિ ) 
   કરણ  :-  ગર ( 07:33 પછી વણિજ 18:07 પછી બવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:24 
સૂર્યાસ્ત :-  સાંજે  18:49 
અભિજીત મૂહૂર્ત  :- 12:12 થી 13:02 સુધી 
રાહુકાળ :- 11:04 થી 12:37 સુધી 
આજે અનંત ચતુર્દશી છે 
આજે વ્રતની પૂનમ છે પૂનમનું વ્રત ફળ મેળવવા ઉપવાસ કરવા 
મેષ (અ,લ,ઈ) 
અણધાર્યા ખર્ચાઓ સામે આવશે
નાણાકીય સ્થિતી બગડી શકે છે
તમને બાહર જવાનું થાય
મહેનતનુ  વળતર મળશે
વૃષભ (બ,વ,ઉ) 
પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થાય 
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
ગેસ ની સમસ્યા થઈ શકે
તમારું સ્વાસ્થય સારુ રહેશે
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં હળવાશનુ  વાતાવરણ રહેશે
સંજોગો તમારા પક્ષમાં રહેશે
ઉધાર આપેલા  પૈસા અટવાઈ શકે
પરોપકારના  કામમા  રુચિ રહેશે
કર્ક (ડ,હ)
નેગેટીવ વિચારોથી અસફળતા મળે 
ધનહાનિ થવાની  સંભાવના છે
પાર્ટનરસાથે વાતચીતથી મન પ્રસન્ન રહે
બ્લડ પ્રેશરની  બિમારી રહેશે
સિંહ (મ,ટ)
નોકરીમાં પ્રમોશન થશે
તમારા કામકાજમા સુધારો થશે
વિચારેલા કાર્યો પૂરા થઇ શકે
ધનખર્ચમાં વધારો થશે
કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવચેતી રાખશો 
ધાર્મિક  યાત્રાપર જવાનુ વિચારી શકો
લાભની તકો પ્રાપ્ત થાય
માનસિક  થાક અનુભવાય
તુલા (ર,ત) 
આજનો દિવસ સારો જણાય
લોકો તમારા સહયોગ માટે આગળ આવશે
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે
આસપાસના લોકો સાથે વાદવિવાદના કરવો
વૃશ્ચિક (ન,ય) 
આજે ‌દિવસ સારો રહે
આવકના  સ્ત્રોતમા  વધારો થશે
ઘરના મોટા સભ્ય  તમારી વાત માનશે
નોકરીમાં પ્રમોશન થશે
ધન (ભ,ધ,ફ,ઢ)
ભાગદોડમાં  રોકાયેલા રહેશો
કામમા ઉત્સાહની અછત જણાય 
શારીરિક સમસ્યા રહેશે
કાર્યમાં લાભની તકો મળશે
મકર (ખ,જ) 
તમારા અઘરા  કામ પુરા થાય 
વેપારમાં મહત્વની ચર્ચા થશે
ભોતિક વિકાસનો  લાભ મળે
આત્મવિશ્વાસ સાથે  કામ કરો
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય 
વિદેશી  કામમા  બિનજરૂરી ખર્ચ થશે
ઉતાવળ્યા કામથી ભૂલ થાય 
આર્થિક સ્થિતિ મજબૂત બને
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત જણાય
રાતનો સમય શુભ કામ માટે પસાર થાય
દરેક કામ સાવધાની પૂર્વક કરવુ
તમારા કાર્યમાં ધીરજ રાખવી
આજનો મહામંત્ર :- ૐ અનંત સંસાર મહાસુમદ્રે મૃં સંભ્વડ્ર વાસુદેવ | 
                     અનંતરૂપે વિનિજયસ્વ હ્રાનંતસૂત્રેય નમો નમસ્તે || આ મંત્ર જાપથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું અનંત ચતુર્દાશીનું વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
નાડાછડી લઇ હળદળમાં પલાળી ભગવાન વિષ્ણુને આર્પણ કરી ષોડશોપચાર પૂજા કરી પરિવારના દરેક સભ્યોને બાંધવાથી લાભ મળે 
વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા



Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article