ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi માં શાળા અને તંત્રની ઘોર બેદરકારી આવી સામે

મોરબીમાં શાળાઓ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવા માટેની 1200 જેટલી સાયકલો શોભેશ્વર રોડ પર ભંગાર અવસ્થામાં જોવા મળી છે. આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે ? તેને લઈને સવાલ...
01:13 PM Aug 14, 2024 IST | Vipul Sen
મોરબીમાં શાળાઓ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવા માટેની 1200 જેટલી સાયકલો શોભેશ્વર રોડ પર ભંગાર અવસ્થામાં જોવા મળી છે. આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે ? તેને લઈને સવાલ...

મોરબીમાં શાળાઓ અને તંત્રની ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાઈ રહી છે. સરકારી યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપવા માટેની 1200 જેટલી સાયકલો શોભેશ્વર રોડ પર ભંગાર અવસ્થામાં જોવા મળી છે. આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે મળશે ? તેને લઈને સવાલ ઊભા થયા છે.

Tags :
BicyclesGovernment SchemeGujarat FirstGujarati NewsmorbiShobheshwar Road
Next Article