આ રાશિના જાતકોને આજે લગ્ન જીવનમાં નવો વળાંક આવે
આજનું પંચાંગતારીખ :- 13 ઓક્ટોબર 2022, ગુરુવાર તિથિ :- આસો વદ ચોથ ( 03:08 પછી પાંચમ ) રાશિ :- વૃષભ ( બ,વ,ઉ ) નક્ષત્ર :- કૃતિકા ( 18:41 પછી રોહિણી ) યોગ :- સિદ્ધિ ( 13:55 પછી વ્યતિપાત ) કરણ :- બવ ( 14:29 પછી બાલવ 03:08 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:35 સૂર્યાસ્ત :- સાંજે 18:16 અભિજીત મૂહૂર્ત :- 12:02 થી 12:49 સુધી રાહુકાળ :- 13:53 થી 03:21 સુધી આજે કડવા ચોથ છે કરક ચતુર્થી છે આજે સંકષ્ટ ચતુર્થી છે ચંદ્રોદય 20:42 કલ્લાકે થશે આજે વ્યતિપાત પ્રાàª
01:42 AM Oct 13, 2022 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ :- 13 ઓક્ટોબર 2022, ગુરુવાર
તિથિ :- આસો વદ ચોથ ( 03:08 પછી પાંચમ )
રાશિ :- વૃષભ ( બ,વ,ઉ )
નક્ષત્ર :- કૃતિકા ( 18:41 પછી રોહિણી )
યોગ :- સિદ્ધિ ( 13:55 પછી વ્યતિપાત )
કરણ :- બવ ( 14:29 પછી બાલવ 03:08 પછી કૌલવ )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:35
સૂર્યાસ્ત :- સાંજે 18:16
અભિજીત મૂહૂર્ત :- 12:02 થી 12:49 સુધી
રાહુકાળ :- 13:53 થી 03:21 સુધી
આજે કડવા ચોથ છે કરક ચતુર્થી છે
આજે સંકષ્ટ ચતુર્થી છે ચંદ્રોદય 20:42 કલ્લાકે થશે
આજે વ્યતિપાત પ્રારંભ થશે સાથે સિદ્ધિયોગ પણ છે
મેષ (અ,લ,ઈ)
આજે નિરાશાવાદીના બનતા
લોકોની અપેક્ષાન રાખવી
વડીલોના આશીર્વાદ કામમા આવે
આજે પરિવારમાં ધ્યાન આપવુ
વૃષભ (બ,વ,ઉ)
તમને માથાનો દુખાવો રહે
મગજ પર કાબુ રાખવો
લગ્નજીવનમા નવો વળાંક આવે
અધૂરું કાર્ય પૂર્ણ થાય
મિથુન (ક,છ,ઘ)
આજે માનસિક ચિંતા વધે
માતા-પિતાનું ધ્યાન રાખવું
સાધન ચલાવતા ધ્યાન રાખો
આજનો દિવસ આળસમા જાય
કર્ક (ડ,હ)
જમીનમાં ધન રોકાણથી ફાયદો જણાય
આજે શેરબજારમા ધ્યાન રાખવુ
કાર્યક્ષેત્રમાં સંતોષ રાખવો
પ્રવાસના શુભ યોગ બને
સિંહ (મ,ટ)
નવા નિયમોથી લાભ થાય
આજે ઘરમાં લાભ થાય
ખોટા ખર્ચાના થાય તેનુ ધ્યાન રાખવુ
તમને માનસિક શાંતિ મળે
કન્યા (પ,ઠ,ણ)
જીવનમાં આગળ વધવા નવી તક મળે
નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય
નવો પ્રેમ સંબંધ બંધાય
તમારી સાચીવાત બહાર આવી શકે છે
તુલા (ર,ત)
તમારા ઉત્તમ નિર્ણયથી લાભ મળે
આર્થિક સ્થિતિ મજબૂત બને
પરિવાર સાથે સમય વ્યતિત કરશો
આજે તમને કાર્યમાં સફળતા મળે
વૃશ્ચિક (ન,ય)
નિર્ણય લેતા પહેલા વિચારવું
વાણીપર નિયંત્રણ રાખજો
આજે ધાર્મિક કાર્યમાં મન લાગે
આજે લગ્ન યોગ લાભ મળે
ધન (ભ,ધ,ફ)
આજે શાંત મનથી કામ કરશો
ફસાયેલા નાણાં પાછા મળે
નોકરીમાં આજે સારા બદલાવ લાવશો
સ્વાસ્થય સંબંધી ધ્યાન રાખવું
મકર (ખ,જ)
આજે આનંદદાયી દિવસ રહે
કાર્યક્ષેત્રમાં નવા સંકેત મળે
ઉધારી જિંદગી દૂર થાય
પ્રેમ સંબંધમા વધારો થાય
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી આજીવિકાથી લાભ મળે
ક્રોધપર સંયમ રાખવાથી લાભ થાય
વારસાઈ સંપત્તિથી માનસિક ચિંતા વધે
તમારા આરોગ્યમા સારા બદલાવ આવે
મીન (દ,ચ,ઝ,થ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
કાર્યક્ષેત્રમાં તમારી વાહ વાહ થાય
આજે ધન ખર્ચ વધી શકે છે
સંતાનથી ચિંતામાં વધારો થાય
આજનો મહામંત્ર :- ૐ સૌમ્યરૂપ મહાભાગ મંત્રરાજ દ્વિજોત્તમ |
મમ પૂર્વકૃતં પાપં ઔષધીશ ક્ષમસ્વ મે || આ મંત્ર જાપથી ચંદ્રદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું કડવા ચોથનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે બે ગોમતીચક્ર લેવા થોડા સરસવ લઇ પતિનું નામ કાડર પર લખી બધીજ વસ્તુ ગુપ્ત જગ્યામાં રાખવું આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેના ઝઘડા દૂર થાય
Next Article