તાપી જિલ્લામાં હાઈવે ઓથોરિટીની કામગીરીની પોલ ખુલી
Tapi District : રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રીતે થઇ છે. જેણે હવે તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. રાજ્યમાં ઠેર ઠેર રસ્તાઓની હાલત ખરાબ જોવા મળી રહી છે. તાજેતરમાં તાપીના પણ રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે નાગરિતોને યાતાયાતમાં તકલીફો પડી રહી છે.
09:30 AM Jul 09, 2025 IST
|
Hardik Shah
Tapi District : રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રીતે થઇ છે. જેણે હવે તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. રાજ્યમાં ઠેર ઠેર રસ્તાઓની હાલત ખરાબ જોવા મળી રહી છે. તાજેતરમાં તાપીના પણ રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે નાગરિતોને યાતાયાતમાં તકલીફો પડી રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, નાગરિકોને ખબર નથી પડી રહી કે આવા રસ્તાઓ પરથી વાહનો લઇને તેઓ કેવી રીતે જાય.
Next Article