Ahmedabad: બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરૂદ્ધ AMC અને પોલીસનું મેગા ઓપરેશન
ચંડોળા તળાવના બાંધકામો થોડીવારમાં ધ્વસ્ત કરાશે 50 JCB અને 36 ડમ્પર તૈનાત, પોલીસ કાફલો ખડકાયો ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ ગુજરાતમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ છે. ઘુસણખોરો સામે આણંદ...
07:52 AM Apr 29, 2025 IST
|
SANJAY
- ચંડોળા તળાવના બાંધકામો થોડીવારમાં ધ્વસ્ત કરાશે
- 50 JCB અને 36 ડમ્પર તૈનાત, પોલીસ કાફલો ખડકાયો
- ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ
ગુજરાતમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ છે. ઘુસણખોરો સામે આણંદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન શરૂ છે. તેમાં બોરસદ, પેટલાદ અને ખંભાતમાં મેગા સર્ચ ઓપરેશન થઇ રહ્યું છે. સર્ચ દરમિયાન કુલ 308 શંકાસ્પદ લોકોની તપાસ કરી છે. તથા 8 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે રહેતા મળી આવ્યા છે.
Next Article