Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Amreli નાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રીની 2006 માં કરેલી Iran-America વચ્ચે યુદ્ધની આગાહી સાચી ઠરી!

વર્ષ 2006 માં ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમસાણ યુદ્ધની આગાહી તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવે આ આગાહી સાચી પડી હોય તેમ જણાઈ રહ્યું છે.
Advertisement

અમરેલીનાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રીની આગાહી સાચી ઠરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2006 માં ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમસાણ યુદ્ધની આગાહી તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવે આ આગાહી સાચી પડી હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે, હાલ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થયું છે. ભવિષ્યમાં આ યુદ્ધ અણુ યુદ્ધમાં પરિણમે તેવી આશંકા તેમણે દર્શાવી છે. અગાઉ પણ અનેક વખત કરેલ આગાહી સાચી પુરવાર થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે..... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×