ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad માં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં પહોંચ્યા રાજવીઓ

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનમાં અનેક રાજવીઓ આવી પહોંચ્યા હતા.. ત્યારે ગુજરાત ફર્સ્ટ  સાથે વાત  કરતાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ કે જેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તેઓએ કહ્યું કે ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે જે પ્રેમ મળે છે તેનાથી...
04:33 PM Oct 31, 2023 IST | Hiren Dave
સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનમાં અનેક રાજવીઓ આવી પહોંચ્યા હતા.. ત્યારે ગુજરાત ફર્સ્ટ  સાથે વાત  કરતાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ કે જેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તેઓએ કહ્યું કે ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે જે પ્રેમ મળે છે તેનાથી...

સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનમાં અનેક રાજવીઓ આવી પહોંચ્યા હતા.. ત્યારે ગુજરાત ફર્સ્ટ  સાથે વાત  કરતાં મેવાડના રાજવી લક્ષ્યરાજસિંહ કે જેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રસિદ્ધ છે, તેઓએ કહ્યું કે ગુજરાતમાં જ્યારે આવીએ ત્યારે જે પ્રેમ મળે છે તેનાથી ખુબ જ ખુશીનો અનુભવ થાય છે. પોતાના સ્ટેટ વિશે વાત કરતા તેઓએ કહ્યું કે, આંધી તુફાન મેં મેવાડને રુકના નહીં શીખા, લાખો નંગી તલવારો કે સામને ઝુકના નહીં શીખા, શીશ કટને કે બાદ ભી ધડ યહાં લડા કરતે હે, ઓર મેવાડને કભી બીકના નહીં શીખા , તેઓએ એ સંદેશ આપ્યો કે સોચ કો કભી ઇતની ગહેરી મત કરના કે ફેંસલે કમજોર હો જાયે…

Tags :
AhmedabadFelicitationCeremonyGujaratFirstmahasammelanprincelystates
Next Article