Rajkot AIIMS હોસ્પિટલમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેવી પરિસ્થિતિ...
AIIMS દવા, નર્સિંગ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા તબીબી શિક્ષણ સાથે દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે, એવું કહેવામાં આવે છે. પણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ સામે Rajkot AIIMS ટૂંકી પડી છે. રાજકોટની નિર્માણાધિન AIIMS હોસ્પિટલ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં નિષ્ફળ...
10:14 PM Jul 30, 2024 IST
|
Dhruv Parmar
AIIMS દવા, નર્સિંગ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા તબીબી શિક્ષણ સાથે દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે, એવું કહેવામાં આવે છે. પણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં રાજકોટ સિવિલ સામે Rajkot AIIMS ટૂંકી પડી છે. રાજકોટની નિર્માણાધિન AIIMS હોસ્પિટલ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં નિષ્ફળ પુરવાર થઇ છે. બાળકોને થતો જીવલેણ ચાંદીપુરા વાયરસની સારવાર કરવામાં Rajkot AIIMS હજુ સક્ષમ નથી.
આ પણ વાંચો : Surat મેટ્રોનો નિર્માણધીન બ્રિજ નમી પડ્યો
Next Article